૩૭૦/A કાશ્મીર નો સંપૂર્ણ

એક વખત બન્યું એવું કે ભારત પર હકૂમત ચલાવતા અંગ્રેજોએ ૧૯૩૧માં જમ્મુ-કાશ્મીરના ડોગરા મહારાજા હરિસિંહ પાસે તેમનો ગિલગિટ પ્રદેશ લીઝ પર લેવાનો પ્રસ્તાવ મૂક્યો. હરિસિંહનું સામ્રાજ્ય ગિલગિટ, બાલ્ટિસ્તાન, કાશ્મીર, જમ્મુ, મુઝફ્ફરાબાદ-મીરપુર, અક્સાઇ ચીન તથા સકશામ ખીણપ્રદેશને આવરી લેતું હતું. સૌથી મોટું દેશી રાજ્ય તે હતું. શ્રીમાન ઇન્દર મોહિન્દર રાજરાજેશ્વર મહારાજાધિરાજ શ્રી હરિસિંહ એવા ધરખમ નામેContinue reading “૩૭૦/A કાશ્મીર નો સંપૂર્ણ”

અદનો માણસ

    ” દીકરા , હજી કંઇક લેવાનું બાકી રહી ગયું હોય તો મને કહેજે ,રાજકોટ પણ એક વાર જઈ આવશું “       અમદાવાદ થી બહાર નીકળીને સોલા પહોંચ્યા ત્યાં સુધીમાંતો સાંજ પડી ગઈ . સૂર્યનારાયણ પોતાના બધા આવરણો સંકેલીને અંધારાને ઉમળકા થી આમંત્રણ આપી રહ્યા હતા .       અતુલભાઈ આમતો મૂળ માણાવદર ના પણ ભાવનગરનીContinue reading “અદનો માણસ”

# ૧ ઘર માં મારું ચાલે છે ‘આવું કહેનારા પુરુષો બીજા જુઠાણાં પણ નહી ચલાવતાં હોય એની શી ખાતરી # ૨કુદરતી મૃત્યુ એટલે જેમાં ડોક્ટર ની મદદ ના લેવાઈ હોય . # ૩સામયિક ના તંત્રી એ પાછા મોકલેલ હાઈકુ સાથેની નોંધ ,ખુબ જ સરસ સિવાય કે એનું લંબાણ ન્યાયદેવી ની આંખે બાંધેલી પટ્ટી ખોલવાનું નક્કીContinue reading

Antim ( Last wish )

આ કહાની છે બે એવા વ્યક્તિઓની જે એકબીજાને ઘણું સમજે છે પણ કદાચ વિધિ ની વક્રતા સામે માથું નમાવી લેવું પડે છે .તો થઈ જાઓ તૈયાર એક અનોખી વિચારોની સફર માં ફરવા માટે .              હું એને મળ્યો ત્યારે એ મને સહેજ પણ પસંદ નહોતી .હું એને વારંવાર અવગણતો અને એ પણ મને કદાચ નફરતContinue reading “Antim ( Last wish )”

Chapter ૩ રિવાજ – અજાણ્યું પાસું

પ્રકરણ ૩        વર્ષાઋતુ ના વધામણાં કરવા આતુર હોય એમ મોરલાઓ પોતાનો મીઠો મધુર આલાપ કરી રહ્યા હતા . વાદળાઓ સૂર્યના તાપને ઢાંકીને હિલ સ્ટેશન જેવું માદક વાતાવરણ ઉભુ કર્યું હતું .વરસાદ ના લીધે ભીના થયેલા રસ્તાઓમાં ગારો ઉડાડતી એક એમ્બેસેડર પૂરપાટ વેગે લીસોટા કરી રહી હતી .              લટાર મારતો હતો ત્યારે મારું ધ્યાનContinue reading “Chapter ૩ રિવાજ – અજાણ્યું પાસું”

જેટલું લાગે સારું      એવું કંઈ પણ હોતું નથી ,સત્યને કિનારો દેખાડી       દંભ જરીયે રોતું નથી ,ભલેને હોય નર્યો ડોળ       મૃગજળ કશુંયે ખોતું નથી .

ભાંગ્યો છું ઘણી વાર હું    બાંધતા થોડું આવડે છે ,ભલે ઉડ્યા હોય લીરા ચારેકોર   હ્રદયને સાંધતા થોડું આવડે છે .

Design a site like this with WordPress.com
Get started